Tu Thai Maari Lyrics (તું થઇ મારી) – Kundali | Shaan | Vibhuti

Tu Thai Maari Lyrics

Tu Thai Maari Lyrics from Kundali is latest Gujarati song sung by Shaan and Vibhuti Lekha, this beautiful song music is given by Semal-Nikhil while lyrics are written by Harish Bhatt.

Tu Thai Maari song details

SongTu Thai Maari
MovieKundali
SimgerShaan, Vibhuti Lekha
MusicSemal-Nikhil
LyricsHarish Bhatt
LabelTips Gujarati

તું થઇ મારી ગીતો

તું થઇ મારી હું તારો થયો
એક બીજા નો સહારો થયો
તું થઇ મારી હું તારો થયો
એક બીજા નો સહારો થયો

જ્યારે જોવું હું તો તને
જાગે અરમાન આ દિલ ના
જ્યારે જોવું હું તો તને
જાગે અરમાન આ દિલ ના સોનીયા

યાદોમાં મારી શ્વાસોમાં મારી
જીવનમાં બસ તું બસ તું
આંખોમાં મારી બાહોમાં મારી
રાતોમાં બસ તું બસ તું

ધડકનમાં મારી બસ એક જ તારું નામ
પ્રેમમાં પાગલ દિલ આ નાદાન

તું દિલની ધડકન તું ચાહત મારી
તું સપના મારા તું યાદ મારી
તું દિલની ધડકન તું ચાહત મારી
તું સપના મારા તું યાદ મારી

જ્યારે જોવું હું તો તને
જાગે અરમાન આ દિલ ના
જ્યારે જોવું હું તો તને
જાગે અરમાન આ દિલ ના સોનીયા

તું થઇ મારી તું દિલની ધડકન
હું તારો થયો તું ચાહત મારી
એક બીજા નો તું સપના મારા
સહારો થયો તું યાદ મારી

Tu Thai Maari Lyrics

Aek bija no saharo thayo
Tu thai maari hu taro thayo
Aek bija no saharo thayo

Jyare jovu hu to tane
Jage armaan aa dil na
Jyare jovu hu to tane
Jage armaan aa dil na soniya

Yaado ma mari shwaso ma mari
Jivan ma bas tu bas tu
Ankho ma mari baho ma mari
Rato ma bas tu bas tu

Dhadkan ma mari bas aek ja taru nam
Prem ma pagal dil aa nadan

Tu dil ni dhadkan tu chahat mari
Tu sapna mara tu yaad mari
Tu dil ni dhadkan tu chahat mari
Tu sapna mara tu yaad mari

Jyare jovu hu to tane
Jage armaan aa dil na
Jyare jovu hu to tane
Jage armaan aa dil na soniya

Tu thai maari tu dil ni dhadkan
Hu taro thayo tu chahat mari
Aekbija no tu sapna mara
Saharo thayo tu yaad mari

click here to download Tu Thai Maari Lyrics pdf file

Leave a Comment