Tu Che Mari Jindegi (તુ છે મારી જીંદગી) lyrics – Kajal Maheriya

Tu Che Mari Jindegi lyrics

Tu Che Mari Jindegi lyrics is latest Gujarati song sung by Kajal Maheriya, this latest song featuring Neha Patel, Viraj Vaghela, Prashant Chudasma and Chandrika Vyas, this beautiful song music is given by Ravi Nagar and Rahul Nadiya while lyrics are written by Mitesh Barot.

Tu Che Mari Jindegi song details

SongTu Che Mari Jindegi
SingerKajal Maheriya
MusicRavi Nagar, Rahul Nadiya
LyricsMitesh Barot
LabelSaregama Gujarati

તુ છે મારી જીંદગી ગીતો

હો તને જોઈ ને હું જીવું છું
હો તને જોઈ ને હું જીવું છું
તને જોઈ ને હું જીવું છું
તુ છે મારી જિંદગી

તું ને તારી વાતો
તું ને તારી વાતો
તુ છે મારી જિંદગી

નસીબ છે તું મારુ મારા ઘર નું અજવાળું
નસીબ છે તું મારુ મારા ઘર નું અજવાળું
તારા નામે કર્યું છે મેં જીવન આ મારુ

તને જોઈ ને ખુશ રહુ છું
જીવથી વધારે માનું છું
તું છે મારી હરખુશી
તુ છે મારી જિંદગી

રંગ લાવી દુઆ ઓ મને તારી પ્રીત મળી
જાણે મુસાફિર ને એની મંજિલ મળી
તું હોય સામે તો દુનિયા જઉં ભૂલી
તું મળે તો વરસે વ્હાલની રે વાદળી

તારા માટે જીવવું મરવું તું બધું છે મારુ
તારા માટે જીવવું મારવું તું બધું છે મારુ
તારા વિના નથી કંઈ જીવન આ મારુ

તને જોઈ ને ખુશ રહુ છું
જીવથી વધારે માનું છું
તું છે મારી હરખુશી
તુ છે મારી જિંદગી

તને કંઈ થાય તો દર્દ મને થાય છે
દૂર તું જાય તો આંખો રડી જાય છે
બંધ કરું આંખો તોય તું જ દેખાય છે
યાદ કરું દિલથી તો સામે આવી જાય છે

તારી આંખે દુનિયા ભાળું તારા વિના અંધારું
તારી આંખે દુનિયા ભાળું તારા વિના છે અંધારું
તારા નામે કર્યું છે મેં જીવન આ મારુ

તને જોઈ ને હું જીવું છું
તને જોઈ ને હું જીવું છું
તુ છે મારી જિંદગી
તું છે મારી હરખુશી
તુ છે મારી જિંદગી

Tu Che Mari Jindegi lyrics

Ho tane joi ne hu jivu chhu
Ho tane joi ne hu jivu chhu
Tane joi ne hu jivu chhu
Tu che mari jindagi

Tu ne tari vato
Tu ne tari vato
Tu che mari jindagi

Naseeb chhe tu maru mara ghar nu ajvalu
Naseeb chhe tu maru mara ghar nu ajvalu
Tara name karyu chhe jivan aa maru

Tane joi ne khush rahu chhu
Jiv thi vadhare manu chhu
Tu chhe maru harkhushi
Tu che mari jindagi

Rang lavi dua ao mane tari prit mali
Jane musafir ne aeni manjil mali
Tu hoy same to duniya jau bhuli
Tu male to varse vhal ni re vadali

Tara mate jivvu marvu tu badhu chhe maru
Tara mate jivvu marvu tu badhu chhe maru
Tara vina nathi kai jivan aa maru

Tane joi ne khush rahu chhu
Jiv thi vadhare manu chhu
Tu chhe mari harkhushi
Tu che mari jindagi

Tane kai thay to dard mane thay chhe
Dur tu jay to ankho radi jay chhe
Bandh karu ankho toy tu ja dekhay chhe
Yaad karu dil thi same aavi jay chhe

Tari ankhe duniya bhalu tara vina andharu
Tari ankhe duniya bhalu tara vina andharu
Tara name karyu chhe me jivan aa maru

Tane joi ne hu jivu chhu
Tane joi ne hu jivu chhu
Tu che mari jindagi
Tu chhe mari harkhushi
Tu che mari jindagi

click here to download Tu Che Mari Jindegi lyrics pdf file

If you found any mistake in this lyrics then please report in contact section with correct lyrics.

Leave a Comment