Tara Prem No Nasho Chhe Jordar Lyrics (તારા પ્રેમ નો નશો છે જોરદાર) – Jignesh Barot

Tara Prem No Nasho Chhe Jordar Lyrics

Tara Prem No Nasho Chhe Jordar Lyrics is latest Gujarati song sung by Jignesh Barot, this latest song featuring Jignesh Barot and Viyona Patil, this beautiful song music is given by Vishal Vagheshwari and Sunil Vagheshwari while lyrics are written by Baldevsinh Chauhan.

Tara Prem No Nasho Chhe Jordar song details

SongTara Prem No Nasho Chhe Jordar
SingerJignesh Barot
MusicVishal Vagheshwari, Sunil Vagheshwari
LyricsBaldevsinh Chauhan
LabelJigar Studio

તારા પ્રેમ નો નશો છે જોરદાર ગીતો

હો તારા પ્રેમનો નશો છે જોરદાર રે
તારા વિના ગમતું નથી
એ યાદ કરૂં છુ તને હજાર વાર રે
તારા વિના ગમતું નથી

હે આવે મનમાં એક તારો જ વિચાર રે
તારા વિના ગમતું નથી
આવે મનમાં એક તારો જ વિચાર રે
તારા વિના ગમતું નથી

તું છે પલ્લોને છેલ્લો મારો પ્યાર રે
તારા વિના ગમતું નથી
હો તારા પ્રેમનો નશો છે જોરદાર રે
તારા વિના ગમતું નથી

હે તને ચુંદડી ઓઢાડું મારા નામની
તારા વિના ગમતું નથી
હો તને બંગડી પહેરાવું મારા નામની
તારા વિના ગમતું નથી

હે તને પરણી લઈ જાવું મારા ઘેર રે
તારા વિના ગમતું નથી
તને પરણી લઈ જાવું મારા ઘેર રે
તારા વિના ગમતું નથી

ઘેર જઈને કરશું લીલાલેર રે
તારા વિના ગમતું નથી
હો તારા પ્રેમનો નશો છે જોરદાર રે
તારા વિના ગમતું નથી

Tara Prem No Nasho Chhe Jordar Lyrics

Ho tara prem no nasho chhe jordar re
Tara vina gamtu nathi
Ae yaad karu chhu tane hajar var re
Tara vina gamtu nathi

He aave man ma ek taro ja vichar re
Tara vina gamtu nathi
Aave manma ek taro ja vichar re
Tara vina gamtu nathi

Tu chhe pello ne chhello maro pyaar re
Tara vina gamtu nathi
Ho tara prem no nasho chhe jordar re
Tara vina gamtu nathi

He tane chundadi odhadu mara nam ni
Tara vina gamtu nathi
Ho tane bangadi paheravu mara namni
Tara vina gamtu nathi

He tane parni lai jau mara gher re
Tara vina gamtu nathi
Tane parni lai javu mara gher re
Tara vina gamtu nathi

Gher jaine karshu lila ler re
Tara vina gamtu nathi
Ho tara prem no nasho chhe jordar re
Tara vina gamtu nathi

click here to download Tara Prem No Nasho Chhe Jordar Lyrics pdf file

Leave a Comment