Nanpan No Nedlo Lyrics (નાનપણ નો નેડલો) – Mahesh Vanzara | Gracy Chauhan

Nanpan No Nedlo Lyrics

Nanpan No Nedlo Lyrics is latest Gujarati song sung by Mahesh Vanzara and Gracy Chauhan, this latest song lyrics Mahesh Vanzara and Chini Raval, this beautiful song music is given by Dipesh Chavda while lyrics are written by Paras Khit and Ramesh Vachiya.

Nanpan No Nedlo Song Details

SongNanpan No Nedlo
SingerMahesh Vanzara, Gracy Chauhan
MusicDipesh Chavda
LyricsRamesh Vachiya
LabelJigar Studio

નાનપણ નો નેડલો ગીતો

હો વાલીડા કેમ ભુલું તને વાલમિયા
હો વાલીડા નથી ભુલી તને વાલમિયા

હો મને નાનપણમાં નેડલો
કે મને નાનપણમાં નેડલો લગાડી પાતલડી
ભુલી ગઈ માલણ મારા પ્રેમને
હા મારા હૈયે પડયા આજ હેતના ઉઝરડા
ભુલી ગઈ માલણ મારા પ્રેમને

હો નથી ભુલી તને મારા સાયબા
તારી છું ને તારી રહીશ વાલમાં

હો મારા દિલનો ધબકારો
કે મારા દિલનો ધબકારો થઈ ધબકતા રૂદિયાની રાણી
ભુલી ગઈ માલણ મારા પ્રેમને
આ ભુલી ગઈ માલણ મારા પ્રેમને

હો વાલમ તારો નેહડો નદીના કિનારે
મળવા તને આવતી દૂધ લેવાના બહાને
હો સાત જનમ ભેળા રેશું કોલ રે દીધાતાં
જુદા નહીં પડીયે તમે એવું રે કેતા તા

હો મજબુર થઈને આવી છું શહેરમાં
દિલ મારૂં ધડકે તારા ગોમમાં

એ જુરી જુરીને જાય છે
હા જુરી જુરીને જાય છે જિંદગી આ મારી માલણ
ભુલી ગઈ માલણ મારા પ્રેમને
આ ભુલી ગઈ માલણ મારા પ્રેમને

હો દિવસ લાગે દોયલાંને વેરણ કાળી રાતો
કોને જઈ કવ મારા દલડાની વાતો
હો વિખુટા પડયા એને વિત્યા ઘણા વર્ષો
રોમ મારો જાણે હવે પાછા ક્યારે વળશો

હો જુદાઈની સજા હું તો કાપું વાલમા
તારા સિવાય નથી કોઈ મારા મનમાં

હો તારા આવવાની રાહ જોઈ
તારા આવવાની રાહ જોઈ બેઠો પાતલડી
ભુલી ગઈ માલણ મારા પ્રેમને
હો નથી ભુલી સાયબા હું તો તમને
આ ભુલી ગઈ માલણ મારા પ્રેમને
હો આવીને લઈ જો મને પાછી ગોમડે

Nanpan No Nedlo

Ho valida kem bhulu tane valmiya
Ho valida kem bhulu tane valmiya

Ho mane nanpan ma nedlo
Ke mane nanpan ma nedlo lagadi patladi
Bhuli gai malan mara prem ne
Ha mara haiye padya aaj het na ujharda
Bhuli gai malan mara prem ne

Ho nathi bhuli tane mara sayba
Tari chhu ne tari rahish valma

Ho mara dil no dhabkaro
Ke mara dil no dhabkaro thai dhabkato rudiyani rani
Bhuli gai malan mara prem ne
Aa bhuli gai malan mara prem ne

Ho valam taro nehdo nadi na kinare
Malva tane aavta dudh levana bahane
Ho sat janam bhela reshu kol re didhata
Juda nahi padiye tame aevu re keta ta

Ho majbur thaine aavi chhu shaher ma
Dil maru dhadke tara gom ma

Ae juri juri ne jay chhe
Ha juri juri ne jay chhe jindagi aa mari malan
Bhuli gai malan mara prem ne
Aa bhuli gai malan mara prem ne

Ho divas lage doyla ne veran kali rato
Kone jai kav mara dalda ni vato
Ho vikhuta padya aene vitya ghana varsho
Rom maro jane have pachha kyare valsho

Ho judai ni saja hu to kapu valma
Tara sivay nathi koi mara manma

Ho tara aavvani rah joi
Tara aavvani rah joi betho patladi
Bhuli gai malan mara prem ne
Ho nathi bhuli sayba hu to tamne
Aa bhuli gai malan mara prem ne
Ho aavine lai jo mane pachhi gomde

click here to download Nanpan No Nedlo Lyrics pdf file

Leave a Comment