Jevu Karyu Evu Bharsho Lyrics (જેવું કર્યું એવું ભરશો) – Kajal Maheriya

Jevu Karyu Evu Bharsho Lyrics

Jevu Karyu Evu Bharsho Lyrics is latest Gujarati song sung by Kajal Maheriya, this latest song featuring Nirav Kalal, Subhasini Pandey and Pooja Prajapati, this beautiful song music is given by Mayur Nadiya while lyrics are penned by Bharat Rami and Devraj Adroj.

Jevu Karyu Evu Bharsho Song Details

SongJevu Karyu Evu Bharsho
SingerKajal Maheriya
MusicMayur Nadiya
LyricsBharat Rami, Devraj Adroj
LabelSaregama Gujarati

જેવું કર્યું એવું ભરશો ગીતો

હો જેવું કર્યું એવું ભરશો
હો

જેવું કર્યું એવું ભરશો
તમારા વોકે તમે મરશો
હો જેવું કર્યું એવું ભરશો
તમારા વોકે તમે મરશો

હો મારુ નોમ લઇ લઇ ને રડશો
હો મારુ નોમ લઇ લઇ ને રડશો

જેવું કર્યું એવું ભરશો
તમારા વોકે તમે મરશો
હો જેવું કર્યું એવું ભરશો
તમારા વોકે તમે મરશો

હો પેહલા મારી પાછળ પાછળ રાત દિન ફરતા
હવે સોમુ મલે તોય નથી રે ઓળખતા
હો ઘડીયે ને પડીયે મને ફોન બહુ કરતા
હવે ફોન કરું તોય ફોન ના ઉપાડતા

હો મારી જેમ તમે પણ તડપસો
મારી જેમ તમે પણ તડપસો

જેવું કર્યું એવું ભરશો
તમારા વોકે તમે મરશો
હો જેવું કર્યું એવું ભરશો
તમારા વોકે તમે મરશો

હો આજ નહિ કાલ તારી આંખો રે ઉઘડશે
પ્રેમ ના સફર માં જયારે તને કોઈ લૂંટશે
હો તારું રે બની ને કોઈ તને રે છેતરશે
પ્રેમ કરનારું કોઈ ના મારા જેવું મળશે

હો પાગલ બની ને તમે ફરશો
પાગલ બની ને તમે ફરશો

જેવું કર્યું એવું ભરશો
તમારા વોકે તમે મરશો
હો જેવું કર્યું એવું ભરશો
તમારા વોકે તમે મરશો
તમારા વોકે તમે મરશો
તમારા વોકે તમે મરશો

હો જેવું કર્યું એવું ભરશો
તમારા વોકે તમે મરશો
તમારા વોકે તમે મરશો
તમારા વોકે તમે મરશો

Jevu Karyu Evu Bharsho Lyrics

ho jevu karyu evu bharso
ho jevu karyu evu bharso
tamara vonke tame marso
ho jevu karyu evu bharso
tamara vonke tame marso

ho maru nom lai lai ne radso
ho maru nom lai lai ne radso

jevu karyu evu bharso
tamara vonke tame marso
ho jevu karyu evu bharso
tamara vonke tame marso

ho pehla mari pachhad pachhad raat din farta
have somu male toy nathi re olakhta
ho ghadiye ne padiye mane phone bahu karta
have phone karu toy phone na upadata

ho mari jem tame pan tadapso
mari jem tame pan tadapso

jevu karyu evu bharso
tamara vonke tame marso
ho jevu karyu evu bharso
tamara vonke tame marso

ho aaj nahi kaal tari ankho re ughadse
prem na safar ma jyare tane koi lootse
ho taru re bani ne koi tane re chhetarse
prem karnaru koi na mara jevu malse

ho pagal bani ne tame farso
pagal bani ne tame farso

jevu karyu evu bharso
tamara vonke tame marso
ho jevu karyu evu bharso
tamara vonke tame marso
tamara vonke tame marso
tamara vonke tame marso

ho jevu karyu evu bharso
tamara vonke tame marso
tamara vonke tame marso
tamara vonke tame marso

click here to download Jevu Karyu Evu Bharsho Lyrics pdf file

Leave a Comment