Gomani Bhagole Vat Tari Jovu Lyrics (ગોમની ભાગોળે વાટ તારી જોવુ) – Dilip Thakor

Gomani Bhagole Vat Tari Jovu Lyrics

Gomani Bhagole Vat Tari Jovu Lyrics is latest Gujarati song sung by Dilip Thakor, this latest song featuring Dilip Thakor and Namrata Solanki, this beautiful song music is given by Hardik Rathod and Sanjay Thakor while lyrics are written by Natavarsinh Solanki and Dasharathsinh Parmar.

Gomani Bhagole Vat Tari Jovu Song Details

SongGomani Bhagole Vat Tari Jovu
SingerDilip Thakor
MusicHardik Rathod, Sanjay Thakor
LyricsNatavarsinh Solanki, Dasharathsinh Parmar
LabelOm Digital

ગોમની ભાગોળે વાટ તારી જોવુ ગીતો

હજુ તું ના આઈ
મને તું ના દેખાઈ

ગોમની ભાગોળે વાટ તારી જોવુ
હો ગોમની ભાગોળે વાટ તારી જોવુ
જાનુડી મારી હજુ ના આઈ હજુ ના આઈ

દૂધની ડેરીયે વાટ તારી જોવુ
ચકુડી મન તું ના દેખાઈ
અલી તું ના દેખાઈ

હે છો વાગ્યાનું કહીને હડા છો થઈ ગયા
રાહ તારી જોઈને અમે રે થાકી ગયા
હે તારી બેનપણીઓ આઈ પાછી વળી
ચકુડી તું હજુ ના આઈ… હજુ ના આઈ
એ મને મળવા ના આઈ

હો મળવામાં મોડું બહુ કરો છો
કુણા મારા કાળજા બાળો છો
વાટ જોઈ મારી આ આંખો
જોવા ચકુ તારો એ ચહેરો

હો વરી વરી જોવું તારી શેરી
આવ્યા ના મળવા તમે કેમ રે
ના કેતા પછી તડપાવો છો
તમે મને મોન ક્યાં આપો છો

હે છો વાગ્યાનું કહીને હડા છો થઈ ગયા
રાહ તારી જોઈને અમે રે થાકી ગયા

હે કયા કોમમાં તું તો ફસાઈ
ચકુડી મારી હજુ ના આઈ
એ મને મળવા ના આઈ હજુ ના આઈ
એ મને મળવા ના આઈ

હો કાલે તમે વાયદો કર્યો હતો
સમય તમે જ આપ્યો હતો
ભુલી ગયા લાગે છે વાયદો
પડયો શું ચકુ તમને વાંધો

હો થઇ ગઈ કાળી હવે રાત રે
દિલને તોય તારી આશ રે
મનના મોને કોઈ વાત રે
તારા ભરોસે હવે આ દિલીપ રે

હે છો વાગ્યાનું કહીને હડા છો થઈ ગયા
રાહ તારી જોઈને અમે રે થાકી ગયા

હે કેમ આટલી મોડી તું આઈ
ચકુડી બહુ રાહ જોવડાઈ
ઘણી રાહ જોવડાઈ
ચો હતી તું આટલી મોડી ચમ આઈ

Gomani Bhagole Vat Tari Jovu Lyrics

Haju tu na aai
Mane tu na aai

Gom ni bhagole vat tari jovu
Ho gomni bhagole vat tari jovu
Janudi mari haju na aai haju na aai

Dudh ni deriye vat tari jovu
Chakudi man tu na dekhai
Ali tu na dekhai

He chho vagyanu kahine hada chho thai gaya
Rah tari joine ame re thaki gaya
He tari benpani ao aai pachhi vali
Chakudi tu haju na aai haju na aai
Ae mane malva na aai

Ho malva ma modu bahu karo chho
Kuna mara kalja balo chho
Vat joi mari aa ankho
Jova chaku taro ae chahero

Ho vari vari jovu tari sheri
Avya na malva tame kem re
Na keta pachhi tadpavo chho
Tame mane mon kya aapo chho

Ho chho vagya nu kahine hada chho thai gaya
Rah tari joine ame re thaki gaya

He kaya kom ma tu to fasai
Chakudi mari haju na aai
Ae mane malva na aai haju na aai
Ae mane malva na aai

Ho kale tame vaydo karyo hato
Samay tame ja aapyo hato
Bhuli gaya lage chhe vaydo
Padyo shu chaku tamne vadho

Ho thai gai kali have rat re
Dil ne toy tari aash re
Man na mone koi vat re
Tara bharose have aa dilip re

He chho vagya nu kahine hada chho thai gaya
Rah tari joine ame re thaki gaya

He kem aatli modi tu aai
Chakudi bahu rah jovdai
Ghani rah jovdai
Cho hati tu atali modi cham aai

click here to download Gomani Bhagole Vat Tari Jovu Lyrics pdf file

Leave a Comment