Ame Jivi Laishu Lyrics (અમે જીવી લેશુ) – Kajal Maheriya

Ame Jivi Laishu Lyrics

Ame Jivi Laishu Lyrics is latest Gujarati song sung by Kajal Maheriya, this latest song featuring Rutvik Nagla and Yashvi Patel, this beautiful song music is given by Ravi Nagar and Rahul Nadiya while lyrics are written by Brijesh Daderiya.

Ame Jivi Laishu Song Details

SongAme Jivi Laishu
SingerKajal Maheriya
MusicRavi Nagar, Rahul Nadiya
LyricsBrijesh Daderiya
LabelSaregama Gujarati

અમે જીવી લેશુ ગીતો

તું જો છોડી દઈશ તો શું અમે મરી જઈશું
તું જો છોડી દઈશ તો શું અમે મરી જઈશું
જખ્મ આપ્યા દિલને તે હસીને સહી લઈશું

આવીને જોઈ લેજે અમે જીવી લઈશું
તું આવીને જોઈ લેજે અમે જીવી લઈશું

હવે તને યાદ કે ફરિયાદ ના કરીશું
ફરી તારી વાતોનો વિશ્વાસ ના કરીશું

દર્દો સાથે દોસ્તી અમે કરી લઈશું
દર્દો સાથે દોસ્તી અમે કરી લઈશું
આવીને જોઈ લેજે અમે જીવી લઈશું
તું આવીને જોઈ લેજે અમે જીવી લઈશું

મહોબ્બત ના માર્ગે મળી છે જુદાઈ
ચારેકોર ઘેરી વળી અમને તન્હાઈ
મેં જેના માટે આ દુનિયા ભુલાઈ
એને જ મારી વફા ને ઠુકરાઈ

હવે ખોટા દિલાસા ના દિલ ને દઈશું
અમે ભૂલી જઈશું તારું નામ ના લઈશું

ગમની આગમાં ના અમે રે બળીશું
ગમની આગમાં ના અમે રે બળીશું
આવીને જોઈ લેજે અમે જીવી લઈશું
તું આવીને જોઈ લેજે અમે જીવી લઈશું

માન્યો તો શું ને નીકળ્યો તું કેવો
કરશે ના કોઈ તને પ્રેમ મારા જેવો

લીધો છે તે ભલે બીજા નો સહારો
આવશે તારો પણ જોજે રડવાનો વારો
આંસુ ને હસીમાં છુપાવી લઈશું
પાછા ના ફરીશું અમે દૂર જતાં રઈશુ

અફસોસ થશે તને ના અમે રે મળીશું
અફસોસ થશે તને અમે ના મળીશું
આવીને જોઈ લેજે અમે જીવી લઈશું
તું આવીને જોઈ લેજે અમે જીવી લઈશું

તું જો છોડી દઈશ તો શું અમે મરી જઈશું
જખ્મ આપ્યા દિલને તે હસીને સહી લઈશું
આવીને જોઈ લેજે અમે જીવી લઈશું
આવીને જોઈ લેજે અમે જીવી લઈશું
આવીને જોઈ લેજે અમે જીવી લઈશું
અમે જીવી લઈશું

Ame Jivi Laishu Lyrics

Tu jo chhodi daish to shu ame mari jaishu
Tu jo chhodi daish to shu ame mari jaishu
Jakham apya dil ne te hasi ne sahi laishu

Aavine joi leje ame jivi laishu
Tu aavine joi leje ame jivi laishu

Have tane yaad ke fariyad na karishu
Fari tari vato no vishvas na karishu

Dardo sathe dosti ame kari laishu
Dardo sathe dosti ame kari laishu
Aavine joi leje ame jivi laishu
Tu aavine joi leje ame jivi laishu

Mahobbat na marge mali chhe judai
Chare kor gheri vali amne tanhai
Me jena mate aa duniya bhulai
Aene ja mari wafa ne thukarati

Have khota dilasa na dil ne daishu
Ame bhuli jaishu taru nam na laishu

Gam ni aag ma na ame re balishu
Gam ni aag ma na ame re balishu
Aavine joi leje ame jivi laishu
Tu aavine joi leje ame jivi laishu

Manyo to shu ne nikalo tu kevo
Karshe na koi tane prem mara jevo

Lidho chhe te bhale bija no saharo
Aavshe taro pan joje radvano varo
Aasu ne hasi ma chhupai laishu
Pachha na farishu ame dur jata raishu

Afsos thashe tane na ame re malishu
Afsos thashe tane ame na malishu
Aavine joi leje ame jivi laishu
Tu aavine joi leje ame jivi laishu

Tu jo chhodi daish to shu ame mari jaishu
Jakham apya dil ne te hasi ne sahi laishu
Aavine joi leje ame jivi laishu
Aavine joi leje ame jivi laishu
Aavine joi leje ame jivi laishu
Ame jivi laishu

click here to download Ame Jivi Laishu Lyrics pdf file

Leave a Comment